દ ટૉર્ચલાઈટર્સ સિરિજ઼
Seriya 2 Epizodlar
Ailəliklə izlənilə bilən
ટૉર્ચલાઈટર્સ, હિરોઝ ઓફ ધ ફેઈથના સાહસોને નિહાળો અને જુઓ કે જેમણે ઈશ્વરની સેવા કરવા માટે પોતાના જીવનો સમર્પિત કર્યા છે તેમની મારફતે ઈશ્વર કેવી રીતે કામ કરે છે.
Epizodlar
-
જીમ ઈલિયટની વાર્તા
જીમ ઈલિયટે પોતાની યુવાની સુવાર્તા વહેંચવાની તૈયારીમાં વિતાવી કે જેઓએ સુવાર્તા કયારેય સાંભળી જ નથી, પરંતુ ઈકવાડોરના જંગલોમાં તેણે જે જોખમોનો સામનો કરવા... more
જીમ ઈલિયટની વાર્તા
જીમ ઈલિયટે પોતાની યુવાની સુવાર્તા વહેંચવાની તૈયારીમાં વિતાવી કે જેઓએ સુવાર્તા કયારેય સાંભળી જ નથી, પરંતુ ઈકવાડોરના જંગલોમાં તેણે જે જોખમોનો સામનો કરવાનો હતો તેને માટે તેણે કોઈ તૈયારી કરી ન હોતી.
-
વિલિયમ ટિન્ડેલની વાર્તા
1535 માં વિલ્યમ ટિન્ડેલ તે હેનરી- 8 રાજાના " મોસ્ટ વોન્ટેડ" યાદિમાં સૌથી ટોચ ઉપર હતા અને રાજાના કાબેલ શિકારીઓ દ્વારા આખા યુરોપમાં તેમનો પીછો કરવામાં... more
વિલિયમ ટિન્ડેલની વાર્તા
1535 માં વિલ્યમ ટિન્ડેલ તે હેનરી- 8 રાજાના " મોસ્ટ વોન્ટેડ" યાદિમાં સૌથી ટોચ ઉપર હતા અને રાજાના કાબેલ શિકારીઓ દ્વારા આખા યુરોપમાં તેમનો પીછો કરવામાં આવે છે. તેમનો ગુનો શો હતો? ખૂન? ચોરી? ના, વિલ્યમનો "ગુનો" હતો સામાન્ય લોકોને માટે બાઇબલનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું. વિશ્વાસના આ શૂરવીરો પોતાના જીવનને જોખમમાં મૂકે છે કે જેથી પવિત્ર શાસ્ત્રને બધાને માટે બનાવી શકાય, તેને નિહાળો.